મુંબઇ તા.16: આ મહિનાના અંતમાં દુબઇમાં રમાનાર મહિલા ટી-20 એશિયા કપ અને આવતા મહિને જાપાનમાં રમાનાર એશિયન ગેમ્સની ભારતીય ટીમમાંથી મીડલ ઓર્ડર બેટર જેમિમા રોડ્રિગ્સ સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજાને લીધે બહાર થઇ ગઇ છે. જેમિમાના સ્થાને પ્રતિકા રાવલને પહેલીવાર ભારતીય મહિલા ટી-20 ટીમમાં તક મળી....