પતિ મારી નાખવાની શંકાથી પિતા લેવા આવેલા, પણ જવા ન દેતાં જીવ ગયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : કોલાબાના નેવીનગરમાં 15 અૉગસ્ટે નૌસિક, તેની પત્ની તથા પુત્ર-પુત્રીના મૃતદેહ મળી આવ્યા હતા એમાં પોલીસની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. પતિ પોતાને અને બાળકોને મારી નાખવાની.....