• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

ટિટવાલા સ્ટેશને સરપ્રાઈઝ ટિકિટ ચાકિંગ

મુંબઈ, તા. 19 : રેલવે પ્રશાસન દ્વારા ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો સામે કડક કાર્યવાહીનો સિલસિલો જારી છે, જેના ભાગરૂપે ટિટવાલા સ્ટેશન ખાતે એક સઘન અને વિશેષ `સરપ્રાઈઝ ટિકિટ ચાકિંગ ડ્રાઇવ' હાથ ધરવામાં......