• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

મુંબઈમાં વેરહાઉસ લિઝિંગના સૌથી વધુ કામકાજ

વેરહાઉસ લિઝિંગમાં 44 ટકાની વૃદ્ધિ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : ભારતની અગ્રણી આઠ પ્રાઇમરી ઇન્ડસ્ટ્રિયલ અને વેરહાઉસિંગ માર્કેટમાં વર્ષ 2026ના પ્રથમ મહિનામાં 15 ટકાની વૃદ્ધિ થઈ છે. જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન વેરહાઉસિંગ લિઝિંગના કુલ 368 લાખ ચો.ફૂટના ટ્રાન્ઝેક્શન....