નાગપુર ખંડપીઠે પતિની છૂટાછેડાની અરજી નકારી
મુંબઈ, તા. 20 (પીટીઆઇ) : બદલાતા સમય પ્રમાણે દંપતિ વચ્ચે કોઇ મુદે અસહમતિને ક્રૂરતા કે અત્યાચાર ન માની શકાય અને આવા આધારે છૂટાછેડા પણ ન આપી શકાય, એમ બૉમ્બે હાઇ કોર્ટે જણાવ્યું હતું. એક પતિએ પત્ની સાથે છૂટાછેડા લેવા કરેલી....