• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

પારિવારિક વિવાદમાં ત્રણની હત્યા

મુંબઈ, તા. 20 : મુંબઈમાં ગત બે દિવસમાં પારિવારિક વિવાદમાં હત્યાની ત્રણ ઘટનાઓ નોંધાઈ છે. ખાર (પશ્ચિમ)માં બાંધકામ હેઠળની ઈમારતમાં રવિશંકર ગિરી નામના શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. રવિશંકરના સગીરવયના ભત્રીજાની હિલચાલ.....