• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

કાંદિવલીની ગારમેન્ટ ફૅક્ટરીમાંથી 13 બાળમજૂર મુક્ત

મુંબઈ, તા. 20 : કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ચારકોપ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી એક ગારમેન્ટ ફૅક્ટરીમાંથી પોલીસે 13 સગીર બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. મામલે પોલીસે ગારમેન્ટ ફૅક્ટરીના માલિક અને સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જારી કરેલી અખબારીયાદી......