• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

સિનસિનાટી ઓપનમાં અપસેટ : સબાલેંકા આઉટ

સિનસિનાટી, તા. 20 : સિનસિનાટી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સમાં અપસેટ થયો છે. દુનિયાની નંબર વન બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હારીને બહાર થઇ છે. ઝેક ગણરાજયની 20 વર્ષીય ખેલાડી સારા બેજલેકનો સબાલેંકા......