• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

શાળાની કૅન્ટીનોમાં વડાપાંઉ-સમોસાને સ્થાને ઈડલી; કોલાને બદલે છાસ

તુકારામ મુંઢેની અસર : શાળાના 50 મીટર પરિસરના સ્ટૉલ્સમાં પણ ફેરફાર દેખાવા લાગ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ના કમિશનર તુકારામ મુંઢેએ શાળાની કૅન્ટીનોમાં વિદ્યાર્થીઓના આરોગ્યને નુકસાન કરનારા ખાદ્યપદાર્થના વપરાશ કરવાની ચેતવણી આપી હતી. ચેતવણીની અસર જોવા મળી.....