મુંબઈ, તા. 20 : ચારકોપમાંથી ચોરાયેલા તેમ જ ગુમ થયેલા સેંકડો મોબાઈલ ફોન પોલીસે એક વિશેષ અભિયાન હેઠળ દેશનાં વિવિધ રાજ્યોમાંથી શોધી કાઢી તેના મૂળ માલિકોને વિધિવત રીતે પરત સોંપ્યા છે. પોલીસે જારી કરેલી અખબારીયાદી અનુસાર 1 જાન્યુઆરી 2026થી 19.......