ઈરાનને કોઈપણ આર્થિક મદદ કરનાર દેશને દંડવા ટ્રમ્પની ધમકી
નવી દિલ્હી, તા.20 : અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઈલ યુદ્ધ ભલે મંદ પડયું પણ આર્થિક મોરચે હવે ભીષણ ઘર્ષણનો તખ્તો તૈયાર થઈ ગયો છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે, ઈરાનની અર્થવ્યવસ્થાને જબરદસ્ત ચોટ પહોંચાડવા માટે નવું અભિયાન......