મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રની કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓની સેલ્ફરીડેવલપમેન્ટ પ્રક્રિયાને ગતિ આપવા માટે રાજ્ય સરકારે મહત્વના પગલાં ભરવાની શરૂઆત કરી છે. ઘણી સોસાયટીઓ `યુડીસીપીઆર' (યુનિફાઈડ ડેવલપમેન્ટ કન્ટ્રોલ એન્ડ પ્રોમોશન રેગ્યુલેશન્સ)માં સમાવિષ્ટ.......