• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

માલવણીમાં બે માળનું મકાન ધરાશાયી

મુંબઈ, તા. 20 : મલાડ (પશ્ચિમ)ના માલવણી વિસ્તારમાં એક-બે માળનું (ગ્રાઉન્ડ-પ્લસ-વન) રહેણાક મકાન ધરાશાયી થઈ ગયું હતું. મુંબઈ ફાયર બ્રિગેડ, મહાનગરપાલિકા (ઇખઈ)ની ડિઝાસ્ટર ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે.....