• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

નીરજ ચોપરાની નજર ડાયમંડ લીગની ફાઇનલ પર

આજથી લુસાને ડાયમંડ લીગનો પ્રારંભ

લુસાને, તા. 20 : ભારતનો સ્ટાર એથ્લેટ નિરજ ચોપરાનો ફરી એકવાર શ્રીલંકાના ઉભરતા ભાલા ફેંક ખેલાડી રમેશ પથિરાગેનો શુક્રવારથી શરૂ થનાર લુસાને ડાયમંડ લીગમાં સામનો થશે. દરમિયાન નિરજની નજર ડાયમંડ લીગના ફાઇનલમાં જગ્યા બનાવવા.....