વિકલાંગના ડબાની બાંદ્રા પાસેની ઘટનામાં અમજદ શેખની ધરપકડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : લોકલ ટ્રેનના દિવ્યાંગ માટેના ડબામાં આજે બપોરે 1.22 વાગ્યે એક વ્યક્તિને ધક્કો મારી ટ્રેનની બહાર ફંગોળી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ બનાવમાં સાંતાક્રુઝ (પૂર્વ)માં રહેતા દિવ્યાંગ કેજીતાન પાલ ડેનીસ પીરીસ.....