હાઈ કોર્ટે ખાદ્ય સુરક્ષા અધિકારીની નિમણૂક રદ કરતો આદેશ પણ ફગાવ્યો
રાંચી, તા. 20 : ઝારખંડ હાઇકોર્ટે રાજ્યની હેમંત સોરેન સરકારને આજે મોટો ઝટકો આપ્યો હતો. ઝારખંડ લોકસેવા આયોગ (જેપીએસસી), ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (જેએસએસસી) સીજીએલ જેવી સ્પર્ધાત્મક ભરતી.....