• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

કંપનીના સીઈઓના નામે ઠગાઈ કરતી ગૅંગના બેની ધરપકડ

મુંબઈ, તા. 20 : કંપનીના ઉચ્ચ અધિકારી કે સીઈઓ બની કર્મચારીઓ પાસેથી રૂપિયા પડાવતી આંતરરાજ્ય ગૅંગ સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાઉથ સાયબર પોલીસ સ્ટેશને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બિહાર અને ઝારખંડમાંથી એક સિમ કાર્ડ ડિસ્ટ્રિબ્યુટર....