મિલોને 10 લાખ ટન કાચી ખાંડની આયાત માટે પરવાનગી આપવા વિચારણા
નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : દેશમાં ખાંડના ભાવમાં સતત તેજી અને સ્થાનિક બજારમાં પુરવઠાની અછતની ચિંતા વચ્ચે લગભગ દસ વર્ષ બાદ ખાંડની ફરી આયાત કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. સરકાર સ્થાનિક બજારમાં ખાંડનો પુરવઠો.....