• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

વર્લ્ડ બેડમિન્ટન ચૅમ્પિયનશિપમાંથી સિંધુ અને આયુષ બહાર

બન્નેના રાઉન્ડ-16માં પરાજય: ત્રિસા-ગાયત્રીની જોડી ઊલટફેર કરી કવાર્ટર ફાઇનલમાં

નવી દિલ્હી, તા.20 : વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતની ચંદ્રકની આશાને મોટો ફટકો પડયો છે. મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને મેન્સ સિંગલ્સમાં આયુષ શેટ્ટી રાઉન્ડ-16માં હારીને સ્પર્ધાની બહાર થયા છે. જોકે મહિલા ડબલ્સમાં ત્રિસા-જોલી કવાર્ટર ફાઇનલમાં......