કૉંગ્રેસ વતી વેણુગોપાલના પલટવાર : ભાજપ માટે આ રાજનીતિનો મુદ્દો
નવી દિલ્હી, તા. 20 : `વંદે માતરમ્' પર ગુરુવારે રાજકીય ઘમસાણ સર્જાયું હતું. દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, વંદે માતરમ્ પૂરું નહીં ગાવાનો કોંગ્રેસનો ફેંસલો આશ્ચર્યજનક......