• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

નેપિયન્સી રોડનો ઐતિહાસિક બંગલો રૂા. 276 કરોડમાં વેચાયો

મુંબઈ, તા. 20 : સ્વતંત્રતા આંદોલન સાથે સંકળાયેલો નેપિયન્સી રોડસ્થિત ઐતિહાસિક બંગલો રૂા. 276 કરોડમાં વેચાયો છે. મુંબઈના કાપડિયા પરિવારે ‘લક્ષ્મી નિવાસ’ નામનો આ બંગલો મુંબઈની વાગેશ્વરી પ્રૉપર્ટીઝ કંપનીને વેચી દીધો છે. 1904માં પારસી પરિવાર દ્વારા નિર્મિત આ બંગલો કાપડિયા.....