• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

મુંબઈના રિક્ષા-ટૅક્સીચાલકો સામે એક જ વૉટ્સઍપ નંબર થકી કરી શકાશે ફરિયાદ

મુંબઈ, તા. 21 : પ્રવાસીઓ પાસેથી આડેધડ ભાડું લેનારા, નજીકના અંતરનું ભાડું નકારનારા તથા ગેરવર્તન કરનારી રિક્ષા-ટેક્સી તથા ઓલા-ઉબર ચાલકો સામે ફરિયાદ કરવા માટે મુંબઈ મહાનગર વિકાસ પ્રાધીકરણ ક્ષેત્રમાં એક જ વૉટ્સઍપ નંબર રાખવામાં આવશે. પ્રવાસીઓ પોતાને થયેલી અગવડ.....