• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

કન્વેયન્સ નહીં આપનારા વિરુદ્ધ સોસાયટી ‘રેરા’ કે ગ્રાહક અદાલતનો આશરો લઈ શકે

કન્વેયન્સ ટાળનારા ડેવલપર સામે એફઆઈઆર નોંધાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : સહકારી ગૃહનિર્માણ સંસ્થા (કૉ-અૉપરેટીવ હાઉસિંગ સોસાયટી)નું રજિસ્ટ્રેશન થયા બાદ ‘મોફા’ કાયદાની જોગવાઈ મુજબ ચોક્કસ સમયમાં કન્વેયન્સ (હસ્તાંતર) કરવું ફરજિયાત છે. તેનું પાલન નહીં કરનારા બીલ્ડર સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. ઉપરાંત સોસાયટીઓ મહારેરા અૉથોરિટી મારફત દંડાત્મક અને કઠોર….