• બુધવાર, 12 નવેમ્બર, 2025

આવકની સાથે માગમાં પણ વધારો થતાં એલચીની `સુગંધ' પુરબહાર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 4 : દક્ષિણ ભારતના એલચીનું ઉત્પાદન લેતાં મથકોએ નવા માલની આવકોના વધારા સાથે વેપારીઓની માગમાં પણ વધારો થતાં એલચીનો વેપાર પુરબહાર ખિલ્યો છે. એલચીના ઉત્પાદનનું પીઠું ગણાતા ઇડુક્કીમાં હાલમાં નવા માલની આવકો ઘણી વધી ગઇ છે. વળી, ગ્વુટેમાલાનું ઉત્પાદન ઓછું હોવાથી વૈશ્વિક બજારમાં પણ…..