• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

સેન્ટ્રલ બૅન્કોએ 43 ટન સોનાની ખરીદી કરી

મુંબઈ, તા. 11 : વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ સપ્ટેમ્બર 2025માં કુલ 43 ટન સોનાની ખરીદી કરી છે. સેન્ટ્રલ બૅન્કોએ સપ્ટેમ્બરમાં ચાર ટન સોનાનું વેચાણ પણ કર્યું હતું. આમ સપ્ટેમ્બરમાં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ચોખ્ખી ખરીદી 39 ટનની રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ કેલેન્ડર વર્ષ 2025માં સેન્ટ્રલ બૅન્કોએ….