મુંબઈ, તા. 11 : કોન્ફેડરેશન અૉફ અૉલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ)ના રાષ્ટ્રીય મંત્રી તેમ જ અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે ઉપભોક્તાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના તાજા રિપોર્ટ મુજબ મકાઈ, ઘઉં અને ચોખા આ ત્રણેય….