• શનિવાર, 15 નવેમ્બર, 2025

‘બે માસમાં મહારાષ્ટ્રના ‘પપ્પુ’ને પાઠ ભણાવશું’

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : બિહારમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાએ અનેક વર્ષોથી વિકાસ કર્યો છે. બિહાર ‘બીમાર’ રાજ્ય હતું, પરંતુ વડા પ્રધાન મોદીના કારણે વિકાસ થયો છે. અમે જીતીએ તો લોકશાહી અને હારીએ તો મતચોરી એવા........