• શનિવાર, 15 નવેમ્બર, 2025

મતચોરીના ફેક નેરેટિવનો જનતાએ પરપોટો ફોડી નાખ્યો છે : મુખ્ય પ્રધાન

બિહારનાં પરિણામો અંગે અગ્રણીઓના પ્રતિભાવ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાને ઝળહળતી સફળતા મળી તે અંગે પક્ષના મહારાષ્ટ્ર એકમના વડા રવીન્દ્ર ચવ્હાણે જણાવ્યું છે કે વિપક્ષોના હિસ્સા......