અડધાથી વધુ કિશોર બને છે શિકાર
મુંબઈ, તા. 1
: સેક્સટૉર્શન કરતાં ત્રણ ગણાં વધુ લોકો સાયબર બુલિંગના શિકાર બની રહ્યા હોવાનું મહારાષ્ટ્રના
સાયબર સેલના રિપોર્ટનું તારણ છે. અહેવાલમાં જણાવાયું છે કે ઈન્ટરનેટ એક્સેસ અને જાગૃતિના
અભાવે સેક્સટૉર્શન અને સાયબર બુલિંગ જેવા વર્ચ્યુઅલ અપરાધોમાં વધારો થઈ રહ્યો…..