• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ઉચ્ચ શિક્ષિત યુવતીઓ પણ બની રહી છે શારીરિક; માનસિક શોષણનો ભોગ

પંકજા મુંડેના અંગત મદદનીશની પત્ની ડૉ. ગૌરી પાલવે તાજું ઉદાહરણ

મુંબઈ, તા. 1 : ડૉ. ગૌરી પાલવેની આત્મહત્યાની ઘટના બાદ ઉચ્ચ શિક્ષિત યુવતીઓને સાસરે ભોગવવી પડતી શારીરિક અને માનસિક હેરાનગતિનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અપેક્ષાભંગ સહિત લોભી પ્રવૃત્તિને લીધે સજ્ઞાન, સુશિક્ષિત યુવતીઓએ લગ્નનાં એકાદ-બે વર્ષમાં આત્મહત્યા કરી હોય અથવા લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી….

ઇ-પેપરના નવા શુલ્ક