• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

મુંબઈમાં બાંધકામનાં બે હજાર સ્થળ; સક્રિય ઍર મોનીટર્સ માત્ર 309

મુંબઈ, તા. 2 : મુંબઈમાં હવાની ગુણવત્તા સુધરી છે, જેનાથી પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે પગલાં લઈ રહેલાં પાલિકા વહીવટી તંત્ર અને શહેરના નાગરિકોને રાહત થઈ છે. જોકે ડેટા દર્શાવે છે કે, મુંબઈ મહાપાલિકા હજુ પણ બાંધકામનાં તમામ સ્થળો પર હવાની ગુણવત્તાની દેખરેખને સંપૂર્ણરીતે સક્રિય કરી શકી નથી અને ઍર મોનીટર્સ…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ