મહારાષ્ટ્રની 300થી વધુ એપીએમસીઓ સજ્જડ બંધ રહી
કલ્પેશ
શેઠ તરફથી
મુંબઈ, તા.5 : મહારાષ્ટ્રના વેપારીઓની પડતર માગણીઓ અંગે વારંવાર રજૂઆત છતાં રાજ્ય સરકાર તરફથી કોઇ જવાબ મળતો ન હોવાથી રોષે ભરાયેલા વેપારીઓએ મહારાષ્ટ્ર રાજ્ય કૃતિ વેપારી સમિતિના નેજા હેઠળ આપેલા.....