• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

મોબાઈલ ફોને ઈન્ટિરિયર ડિઝાઈનરનો જીવ લીધો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : જુહુમાં એક ઈમારતમાં લિફ્ટની ચાવીથી કંઈક કામ કરતી વખતે મોબાઈલ પર વાત કરતો હતો ત્યારે અચાનક ત્રીજા માળેથી પટકાતા મેહુલ દરજી નામના ઈન્ટિરિયર ડિઝાઈનરનું મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી.....