• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા 26મી ફેબ્રુઆરીએ લગ્નગાંઠે બંધાશે

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના સંબંધ વિશે લાંબા સમયથી અફવાઓ ચાલે છે. આ યુગલે ગયા અૉક્ટોબર મહિનામાં સગાઈ કરી લીધી હોવાનું પણ કહેવાય છે અને હવે આવતા વર્ષે લગ્ન કરવાના છે એવી ચર્ચા.....