• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

રાજા કા બેટા રાજા નહીં બનેગા, રાજા વહી બનેગા જો હકદાર હોગા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : રાજાનો દીકરો રાજા અને નેતાનો પુત્ર નેતા બને એવી પરંપરા આદિ કાળથી ચાલતી આવી છે. પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે ગઈ કાલે અંતિમ દિવસ હતો ત્યારે ભાજપ, કૉંગ્રેસ, શિવસેના......