• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

વર્લ્ડ ચૅમ્પિયન ગુકેશની 12 વર્ષીય ખેલાડી સામે સનસનીખેજ હાર

નવી દિલ્ડી, તા. 30 : વર્લ્ડ ચેમ્પિયન ભારતનો યુવા ગ્રાંડમાસ્ટર ડી. ગુકેશ ફિડે વર્લ્ડ બ્લિટઝ ચેમ્પિયનશિપમાં ઉલટફેરનો શિકાર બન્યો છે. ગુકેશને 12 વર્ષના માસ્ટર સર્ગેઇ સ્લોકિન સામે હાર સહન......