• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ઈરાનમાં આર્થિક ભૂકંપ : એક ડૉલરનો ભાવ 14 લાખ રિયાલ

નવી દિલ્હી, તા.30 : ઈરાન અત્યારે વર્ષ 2022ના મહસા અમીની પ્રદર્શન બાદના સૌથી મોટા નાગરિક અસંતોષનો સામનો કરી રહ્યું છે. સોમવારે ઈરાનના મુખ્ય શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો માર્ગો ઉપર ઉતરી.....