• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

પુત્રીને ભાજપની ઉમેદવારી ન મળતાં માતાને હાર્ટ ઍટેક

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : મીરા-ભાયંદર પાલિકાની ચૂંટણીમાં પુત્રીને ભાજપે ઉમેદવારી ન આપતા પક્ષનાં પીઢ કાર્યકર વનિતા બનેને હાર્ટ ઍટેક આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોવાની ચોંકાવનારી ઘટના.....