• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

પુતિનના ઘર પર હુમલો, વડા પ્રધાન મોદી ચિંતિત

નવી દિલ્હી, તા. 30 : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના રહેણાક ઉપર યુક્રેને ભીષણ ડ્રોન હુમલો કરતાં વધેલા તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યાના.....