• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

મનસેને હિન્દી સામે વિરોધ, પણ ચૂંટણીપ્રચારમાં હિન્દીનો ઉપયોગ

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ છેક શરૂઆતથી હિન્દી ભાષા અને હિન્દી ભાષીઓનો વિરોધ કર્યો છે. હાલમાં પણ રાજ ઠાકરેએ કહ્યું હતું કે અમે હિન્દુ છીએ હિન્દી નહીં. જોકે, હિન્દી વિરોધની મનસેની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ