• શુક્રવાર, 09 જાન્યુઆરી, 2026

કૉંગ્રેસ સામે લડાઈ, પણ વિલાસરાવ માટે માન

મુંબઈ, તા. 7 (પીટીઆઈ) : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમારી લડાઈ કૉંગ્રેસ સામે છે, પણ રાજ્યના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વિલાસરાવ દેશમુખ સામે અમને માન છે. મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ અધ્યક્ષ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ