• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

કાંદાના ભાવમાં નોંધપાત્ર ઘટાડાથી ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં કાંદાની મોટા પાયે આવકોના પગલે કાંદાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એના પગલે ખેડૂતો માટે આર્થિક સમસ્યા નિર્માણ થઈ છે. ખેડૂત સંગઠનોએ આ બાબતે તાત્કાલિક સરકારની.....