• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

10 વર્ષમાં પકડાયેલા ઘૂસણખોરોના આંકડા કેન્દ્ર પાસે નથી

નવી દિલ્હી, તા. 12 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના નેતાઓએ વિવિધ વિધાનસભા ચૂંટણીઓ અગાઉ પ્રચારમાં `ઘૂસણખોરો'ને દેશ બહાર હાંકી કાઢવાના દાવા કર્યા છે, તાજેતરમાં અમિત શાહે આસામમાં.....