• શનિવાર, 04 એપ્રિલ, 2026

હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા ભારત ઉપરાંત 60 દેશનું મંથન

બ્રિટનની અધ્યક્ષતા હેઠળ વર્ચ્યુઅલ બેઠકમાં રાજદ્વારી અને આર્થિક વિકલ્પોની વિચારણા

નવી દિલ્હી, તા.3 : ઈરાન-અમેરિકાનાં યુદ્ધનાં કારણે દુનિયામાં ઊર્જા પુરવઠામાં વિક્ષેપના કારણે ચિંતા પેદા થઈ ગઈ છે. આ સંકટને પહોંચી વળવા માટે બ્રિટનનાં નેતૃત્વમાં ભારત ઉપરાંત 60 દેશની એક મહત્ત્વની બેઠક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ