સમીર પ્લેયર અૉફ ધ મૅચ : એનગિડી-નટરાજનની 3-3 અને કુલદીપની 2 વિકેટ
લખનઉ, તા. 1 : આઈપીએલની પાંચમી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. એલએસજી પર ડીસીનો આ સતત પાંચમો વિજય હતો. બુધવારે એકાના સ્ટેડિયમમાં દિલ્હીએ બાલિંગ કરવાનું પસંદ.....