• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

મુંબઈ પાલિકાની પ્રૉપર્ટી ટૅક્સ પેટે રૂા. 7610.90 કરોડની વિક્રમી વસૂલાત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મુંબઈ પાલિકાએ નાણાકીય વર્ષ 2025-26માં રૂા. 7341 કરોડના સુધારિત અંદાજ સામે 7610 કરોડ જેટલી વિક્રમી વસૂલાત કરી છે. ગત 31મી માર્ચે માત્ર એક દિવસમાં જ રૂા. 399.74 કરોડની વિક્રમી વસૂલાત....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ