• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

કાંજુર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઉપાય છતાં દુર્ગંધની ફરિયાદ

મુંબઈ, તા. 1 : કાંજુર માર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડથી આવી રહેલી દુર્ગંધ સંદર્ભે હાઈ કોર્ટે પાલિકાને ઠપકો આપ્યા બાદ પ્રશાસને આધુનિક ઉપાયો અજમાવ્યા છે. ભીનો કચરો ઢાંકવા માટે `અૉટોમેટિક ટાર્પિંગ મશીન' (એટીએમ).....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ