• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

પાલઘરમાં દીપડાની ખાલ સાથે બે શિકારી ઝડપાયા, નેશનલ પાર્કમાં શિકારની કબૂલાત

પાલઘર, તા. 1 : મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં વન વિભાગે એક મોટી કાર્યવાહી કરતા દીપડાની ખાલ સાથે બે કથિત શિકારીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ