• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ : 3 આરોપીની ધરપકડ

છત્રપતિ સંભાજીનગર, તા. 1 : શહેરમાં પાકિસ્તાનથી આયાત કરાયેલી અને પ્રતિબંધિત ગણાતી ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું એક મોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડયું છે. બાતમીના આધારે પોલીસે પાડેલા દરોડામાં પાકિસ્તાની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ