• ગુરુવાર, 02 એપ્રિલ, 2026

દેવનારમાં 23 ગેરકાયદે ગૅસ સિલિન્ડર પકડાયાં

મુંબઈ, તા. 1 : અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે દેશમાં ગૅસ સિલિન્ડરની અછત સર્જાઈ છે અને નાગરિકો સિલિન્ડર મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેલા જોવા મળે છે ત્યારે દેવનારમાં સિલિન્ડરની......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ